VACANCY : SEGA GRANITOમાં 30 જગ્યાઓ ઉપર ભરતી

 

આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત SEGA GRANITOમાં 30 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી છે. નોકરી ઇચ્છુંકોને આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મળી રહી હોય આજે જ સંપર્ક કરો.

મોરબી- હળવદ હાઇવે ઉપર નીચી માંડલ પાસે કેરા વીટ્રીફાઇઝ પાસે SEGA GRANITO કાર્યરત છે. જે ડોમેસ્ટિક માર્કેટમાં ટાઇલ્સના વેચાણની સાથે એક્સપોર્ટ પણ કરે છે. અહીં નીચેની વિગત મુજબ ભરતી જાહેર કરવામાં આવી છે. ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમ સાથે તા.15 સુધીમાં સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં મળવાનું રહેશે. અથવા સુમિતભાઈ વડાવીયા મો.નં. 7575866000 ઉપર રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.


ડોમેસ્ટિક માર્કેટિંગ – 10 (મેલ)
અનુભવ : 2 વર્ષ


એક્સપોર્ટ માર્કેટિંગ -6 ( મેલ/ફિમેલ)
અનુભવ – 1 વર્ષ


ઝોન વાઇઝ પ્રોજેક્ટ માર્કેટિંગ – 4( મેલ/ફિમેલ)
અનુભવ : 2 વર્ષ


સેલ્સ કો-ઓર્ડીનેટર -3 ( મેલ/ફિમેલ)
અનુભવ : 1 વર્ષ


એક્સપોર્ટ ડોક્યુમેન્ટ – 2(મેલ/ફિમેલ)
અનુભવ – 1 વર્ષ


કલેક્શન ડિપાર્ટમેન્ટ -3 (મેલ/ફિમેલ)
અનુભવ : 1 વર્ષ


રીસેપ્શનિસ્ટ -2 (મેલ)
અનુભવ : જરૂર નથી