બાળકને બનાવો જીનિયસ : ફ્યુચર કિડ્સ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં એડમિશન શરૂ

બાળકો માટે મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ, પર્સનલ કાઉન્સેલિંગ સેશન : એક બેચમાં માત્ર 15 જ બાળકો અને 2 શિક્ષકો : બાળકોની આંતરિક શક્તિ ખીલવવા કરવામાં આવતી અનેકવિધ એક્ટિવિટી
અઢી વર્ષથી લઈ છ વર્ષના બાળકો માટે પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પ્રખ્યાત ફ્યુચર કિડ્સ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં અઢી વર્ષથી લઈ છ વર્ષના બાળકો માટે પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આજે જ આ પ્રિ સ્કૂલની આજે જ મુલાકાત લ્યો.

મોરબીના રવાપર રોડ ઉપર ICICI બેંકની સામે, ઘનશ્યામ માર્કેટમાં તસકંદ યુનિફોર્મની ઉપરના બીજા માળે ફ્યુચર કિડ્સ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ કાર્યરત છે. જ્યાં સવારની બેચ સવારે 9થી બપોરે 1 સુધીની છે. અહીં બાળકો માટે ખાસ મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ અને પર્સનલ કાઉન્સેલિંગ સેશન ચલાવવામાં આવે છે.

આ એકેડમી 7 વર્ષથી મોરબીના બાળકોમાં જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કરી રહી છે. અહીં કોવિડ સામેની તમામ તકેદારી સાથે બાળકોની તમામ પ્રકારની સુરક્ષાની સંપૂર્ણ દરકાર લેવામાં આવે છે. અહીંનું આખું કેમ્પસ સેનેટાઈઝ અને હાઇજેનિક છે. અહીં અનુભવી અને હાઈ ટ્રેઈન સ્ટાફ છે. મલ્ટી મીડિયા ક્લાસરૂમની સવલત સાથે અહીં દરેક બેચમાં માત્ર 15 સ્ટુડન્ટસ અને 2 શિક્ષકો રાખવામાં આવે છે. જેથી બાળકો ઉપર પર્સનલી ધ્યાન રહે. અહીં મોન્ટેસરી મેથડ અને પ્લે બેઇઝ શિક્ષણ અપાઈ છે. જેથી બાળકોને અહીં આવવામાં કાયમ ઉત્સાહ જળવાઈ રહે.

આ પ્રિ સ્કૂલમાં ગ્રોસ મોટર સ્કીલ્સ, ફાઇન મોટર સ્કીલ્સ, ઇમોશનલ સ્કીલ્સ, કોંનિટીવ સ્કીલ્સ, અપ્રિચ્યુઅલ એક્ટિવિટી, લોજીકલ એન્ડ મેથેમેટિકલ સ્કીલ્સ, આર્ટ એન્ડ ડ્રામા, સોશિયલ સ્કીલ્સ એન્ડ સ્પેટીઅલ સ્કીલ્સ, ફોનિક્સ એન્ડ લેંગ્વેજ સહિતની સ્કિલ ડેવલપમેન્ટ માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે.

અહીં ડ્રામેટિક પ્લેસ એન્ડ રોલ પ્લેસ, સેન્સરી પ્ લે, પબ્લિક સ્પીકિંગ, સ્ટોરી ટેલિંગ, પપેટ શો એન્ડ રાયમ્સ, ફિઝિકલ એક્ટિવિટી એન્ડ યોગા, આર્ટ એન્ડ ક્રાફટ, ડાન્સ એન્ડ મ્યુઝિક, એજ્યુકેશન વિઝીટ, સેલિબ્રેશન ઓફ ઓલ ફેસ્ટિવલ, ડિફરન્ટ થીમ ડે પાર્ટી, સાયન્સ મેજીક સિઝન્સ, એસટીઇએમ એક્ટિવિટી સહિતની એક્ટિવિટી કરાવવામાં આવે છે.

અહીં હાલ 2.5 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આપના બાળકમાં વિવિધ ગુણોનું સિંચન કરવા આજે જ આ પ્રિ સ્કૂલની મુલાકાત લ્યો.

વધુ વિગત માટે
મો.નં. 8849405490
મો.નં. 8000401708

ઇન્સ્ટાગ્રામ

https://instagram.com/futurekids.preschool?igshid=YmMyMTA2M2Y=

વેબસાઈટ

http://Www.futurekidspreschool.in