વવાણીયા PHCમાં ગ્રીન ઓફીસ ઇનસીયેટીવ અંતર્ગત ઇન્ડોર પ્લાન્ટ લગાવાયા

- text


સ્વચ્છતા અભિયાન પખવાડિક ઉજવણી અંર્તગત મેન્સ્ટુઅલ હાયજીન અંગે તરુણીઓને શિક્ષણ અપાયું

માળીયા(મી.) : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સ્વચ્છતા અભિયાન પખવાડિક ઉજવણી અંર્તગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ ગ્રીન ઓફીસ ઇનસીયેટીવ અને મેન્સ્ટુઅલ હાયજીન અંગે તરુણીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પખવાડિક અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા અને તેની હેઠળના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ગત તા.9 અને તા.11ના દિવસની કામગીરી અભિયાન અંર્તગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ગ્રીન ઓફીસ ઇનસીયેટીવ અંતર્ગત ઓફિસમાં ઇન્ડોર પ્લાન્ટ લગાવવા અને મેન્સ્ટુઅલ હાયજીન અંગે તરુણીને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

- text

- text