નાસ્તાના શોખીનો માટે ખુશખબર : એકદમ નવી અને લિજ્જતદાર આઇટમો લઈને આવ્યું છે ‘ભાઈ કા અડ્ડા’

- text


 

  • 16 જાતના વડાપાઉ , સમોસા, બર્ગર, ફ્રાઈસ, મેગી, દાબેલી, સેન્ડવીચ, મિલ્કસેક અને બર્ગર કોમ્બો સહિતની અનેક આઇટમો

  • મહેન્દ્રનગર ચોકડી પર ચાલુ થઈ ગયું છે ‘ભાઈ કા અડ્ડા’, પરિવાર કે મિત્રો સાથે આજે જ પધારો

  • આ એડનો સ્ક્રીન શોટ લાવો અને મેળવો 10 ટકાનું ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે. શહેરના પાટીદાર બ્રધર્સ દ્વારા ‘ભાઈ કા અડ્ડા’ નામનું નવુ સોપાન શરુ જઈ ગયુ છે. અહીંની વાનગીઓનો ચટાકો મોરબીવાસીઓને મજા કરાવી દેશે. તો આવી જાવ અનોખી આઇટમોની લિજ્જત માણવા!

‘ભાઈ કા અડ્ડા’ની બ્રાન્ચ શોપ નં – ૩ , ઓમ શોપિંગ , ઉમા ઇલેક્ટ્રિકની બાજુમા, અમીઘારા હોસ્પિટલ નીચે ,મહેન્દ્રનગર ચોકડી ખાતે કાર્યરત છે. ‘ભાઈ કા અડ્ડા’ તે સ્વાદના શોખીનો માટે શ્રેષ્ઠ જગ્યા છે. અહીં 16 જાતના વડાપાઉ , સમોસા, બર્ગર, ફ્રાઈસ, મેગી, દાબેલી, સેન્ડવીચ, મિલ્કસેક અને બર્ગર કોમ્બો સહિતની આઇટમો તે પણ અલગ જાતના સોસ સાથે મળશે.

અહી મિત્રો સાથે તથા ફેમેલી સાથે બેસીને નાસ્તાનો આનંદ માણી શકાશે. વધુમાં મોરબી અપડેટમાં પબ્લિશ થયેલી આ એડનો સ્ક્રીન શોટ બતાવવા ઉપર અહીં રૂ. 200ના ઓર્ડર ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસ્કાઉન્ટ ઓફર 5 માર્ચ 2022* સુધી ચાલશે. તો એક વખત અવશ્ય મુલાકાત લઈને અહીંના નાસ્તાનો સ્વાદ માણો.

- text

ઓર્ડર માટે :- gkenza app તથા swiggy માંથી ઓર્ડર કરી શકાશે.

વઘુ વિગત માટે :- હર્ષભાઈ પટેલ
મોબાઈલ નં :- 95120 95420

ઇન્સ્ટાગ્રામ

https://www.instagram.com/invites/contact/?i=1llmm8hakx16q&utm_content=ne97jgi

- text