વાંકાનેર અને મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝબ્બે

- text


મોરબી : મોરબી અને વાંકાનેરમાં વરલી મટકાનો જુગાર રમતા બે આરોપીઓને પોલીસે ગિરફતમાં લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

વરલી મટકા જુગાર મામલે વાંકાનેર સિટી પોલીસે રેલવે નાલા નજીકથી કાસમભાઈ સલીમભાઈ બસેર નામના વ્યક્તિને રૂ.160 સાથે વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધેલ જ્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ખાટકી વાસ નજીકથી તારમામદભાઈ ઈસ્માઈલભાઈ જુનાણીને રોકડા 570 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text