મોરબીના જાણીતા O.S.E.M ગ્રુપની તમામ સ્કૂલોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

- text


ધો. 11 સાયન્સ અને કોમર્સમાં ઈંગ્લીશ તથા ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવવાની સુવર્ણ તક : 100 ટકા સુધીની સ્કોલરશીપ

મોરબી : કે.જી.થી કોલેજ સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડતા જાણીતા સનફ્લાવર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત O.S.E.M C.B.S.E, O.S.E.M. G.S.E.B, ન્યુ ઓમ શાંતિ વિદ્યાલય, માસૂમ વિદ્યાલય, OM VVIM-કોલેજમાં હાલમાં એડમીશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ખાસ કરીને ધો. 10માં માસ પ્રમોશનના નિર્ણયથી પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓ ધો.11 સાયન્સ/ કોમર્સ ગુજરાતી તથા ઈંગ્લીશ મીડીયમના બન્ને બોર્ડમાં એડમીશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શ્રેષ્ઠ રિઝલ્ટના માધ્યમથી સતત છવાયેલી રહેતી આ સંસ્થામાં પ્રવેશ મેળવી ઉચ્ચ કારકિર્દીના તમામ દરવાજા ખોલવા આજે જ સંપર્ક કરો. 11 સાયન્સમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધી સ્કોલરશિપ મેળવી શકશે તથા કોમર્સમાં એડમિશન માટે સ્કોલરશિપ મેળવવાની ઉતમ તક ચુકતા નહીં.

C.B.S.E./ G.S.E.B. ( ENG. MED.)સાયન્સ : હાર્દિક મહેતા મો.નં. 9925549009

C.B.S.E. કોમર્સ : રોશની થાવાની મો.નં. 8905758559

G.S.E.B. કોમર્સ : અજય કોટક મો. નં. 9586781005

ગુજરાતી માધ્યમ સાયન્સ : રવિન્દ્ર ત્રિવેદી મો.નં. 8780287220

ગુજરાતી માધ્યમ કોમર્સ : અંકિત પટેલ મો.નં. 7575005377

ઓમવીવીએમ કોલેજ : ધર્મેન્દ્ર ગડેશીયા મો.નં. 7575005363/65

https://docs.google.com/forms/d/1D8CS7ZSAIwAMhura0MRILzv8wUkD_8pr4doWck7nYmU/edit

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfseWi0r2uHz_BriwCosrA09yA_YaqmBTvR9VlXrQs2KI5nCw/viewform

- text

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeRy1hqNJlZQlislCxzY5-aPNE9lBglQdybn3g69t4s8WLFEg/viewform

 

- text