મોરબીના જીકિયારીમાં બાથરૂમમાં પગ લપસ્યોને યમરાજ આવ્યા

- text


મોરબી : મોરબીના જીકીયારી ગામે રહેતા પ્રકાશભાઈ સવજીભાઈ સાપાણી ઉવ.૪૦ પોતાના ધેર બાથરુમ જતી વખતે પગ લપસતા પડી જતા યમરાજનું તેંડુ આવતા મોત નીપજ્યું હતું. દિવાળીના સપરમાં દિવસમાં ગોઝારી ઘટના બનતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- text