મોરબીના જોધપર ગામ પાસે કાર માંથી પ્રજાપતિ આધેડની લાશ મળી

બે દિવસથી કાર જોધપર પાસે પડી હતી : દવા પી આપઘાત કર્યાની શક્યતા : પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના જોધપર ગામ નજીક મચ્છું...

ગરમીથી ચામડીના કયા કયા રોગો થાય ? અને એનાથી બચવા શું કરવું જોઈએ ?...

હાલ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીનો પારો 42 સે. થી 46-47 સે. સુધી પોહચ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં લોકો...

મધર ડે સ્પેશિયલ..મોરબીમાં એક વાત્સલ્ય મૂર્તિ માતાએ પોતાની પુત્રીના શિક્ષણ માટે પોતાની જાતને ઘસી...

મોરબી : લોકો કહે છે કે ઈશ્વર દરેક જગ્યાએ પહોચી નથી શકતો એટલે જ તેને માતાનું સર્જન કર્યું. ઈશ્વરના અવતાર રૂપ વાત્સલ્ય મૂર્તિ માતા...

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી સારવાર કેમ્પ : 250 લોકોએ લાભ લીધો

દર્દીઓને સારવાર સાથે ફ્રી દવાનું પણ વિતરણ કરાયું મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા તા.૧૪ મે રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું....

આજે છે મધર ડે..ત્યારે વાંચો અહીં..દિવ્યાંગ પુત્રીના વિકાસ માટે મોરબીની માતાની સંઘર્ષગાથા..!

દિવ્યાંગ પુત્રીના વિકાસ માટે માતાએ શરૂ કરી દિવ્યાંગોની શાળા પુત્રીને શાળામાં પ્રવેશ ન આપતા : માતાએ તાલીમ લઇ શરૂ કરી પોતાની શાળા મોરબી : તા.14 મે...

સિરામિક એસોસિયેશનની ચેતવણીની વચ્ચે જાહેરમાં કોલગેસના વેસ્ટનો નિકાલ

જીપીસીબીએ નમુના લઇ આકરી કાર્યવાહી હાથ ધરી  : એસો. દંડ ફટકારશે ! મોરબી : અમુક સિરામિક એકમો દ્વારા જાહેરમાં કોલગેસના ઝેરી ક્દ્ડાના નિકાલ બાબતે ખુદ...

સહિયારો સાથ, સૌનો વિકાસનાં ઉદ્દેશ સાથે સિરામિક ઉદ્યોગકારોની સફળતાપૂર્ણ મિટિંગ મળી

મોરબી ટાઈલ્સ ટ્રેડર્સને સંલગ્ન વેપારીઓની સિરામિક એસો.હોલમાં મિટિંગ યોજાઈ મોરબી : તા.૧૩ મેનાં રોજ સાંજે ૫.૩૦ કલાકે મોરબીનાં સિરામિક એસોસેશિયન હોલમાં સિરામિક એસો.ના પ્રમુખ...

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન

તા.૧૭ મેના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવ -૨૦૧૭ યોજાશે મોરબી : સતવારા સહકાર મંડળ દ્વારા તા.૧૭ મેના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવ -૨૦૧૭ નું  આયોજન કરવામાં...

મોરવીનાં યુવા ઉદ્યોગસાહસિકો લંડનમાં રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ ઍવોર્ડથી સમ્માનિત

યુવા ઉદ્યોગપતિ હિતેશ દેત્રોજા (લેક્સસ ગ્રાનીટો ઈંડિયા લિમિટેડ)અને રાકેશ કોરડીયા (મિલેનિયમ ગ્રુપ )ને ગૌરવવંતો ઍવોર્ડ એનાયત  સમગ્ર મોરબી જિલ્લા અને ઉદ્યોગજગતને આંતરરાષ્ટ્રીયસસ્તરે ગૌરવ અપાવતી ઘટના   મોરબી. તા.૧૩ મોરબી...

મોરબીમાં હાઈ-વે પર આડેધડ ખડકાયેલા હોર્ડિંગ જોખમી

વરસાદ, વાવાઝોડામાં હોર્ડિંગ પડવાનો ભય મોરબી : જાંબુડિયા-રફાળેશ્વર ગામ નજીક હાઈવે પર આડેધડ ખડકાયેલા હોર્ડિંગ જોખમી બને તેવી સ્થિતિ છે. કારણકે વરસાદ અને વાવઝોડામાં આ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સંગાથ વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી દિવાળી ઉજવતી મોરબી લાયન્સ ક્લબ 

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિપાવલીના શુભ દિવસે માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ખાતે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલોને મીઠાઈ સાથે ભોજન કરાવવામાં...

મોરબી હિંગળાજ માતાજીના મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા 

મોરબી : નૂતનવર્ષની શરૂઆત સાથે જ અસ્થાના પ્રતિક એવા મંદિર-ધર્મસ્થાનોમાં અન્નકૂટ દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે મોરબી શહેરના ખાત્રીવાડ -3માં આવેલ બ્રહ્મક્ષત્રિય પરિવારના...

મોરબી જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી પુત્રના પ્રથમ જન્મદીનની ઉજવણી કરતો છગ પરિવાર 

મોરબી : મોરબીના છગ પરિવાર દ્વારા પુત્રના પ્રથમ જન્મદિવસના અવસરે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવાની સાથે...

સેનાના જવાનો સાથે દિવાળી ઉજવતી મોરબીની પી.જી.પટેલ કોલેજ 

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિચારોને અનુમોદન આપવા સતત સાતમાં વર્ષે દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલા ભારત પાકિસ્તાન...