મોરબી જિલ્લા માટે ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ

- text


મોરબી : મોરબી જિલ્લામા ગઈકાલે ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યા બાદ આજે હવામાન વિભાગ દ્વારા આજે મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટને કારણે ભારે વરસાદને જોતા જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

- text

- text