મોરબીના સેવાભાવી અજય લોરીયાની ખજૂરભાઈ સાથે મુલાકાત

- text


મોરબી : મોંરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાના કાર્યાલયે જાણીતા યુટ્યુબર અને કોમેડિયન ખજૂરભાઈ તરીકે ઓળખાતા નિતીન જાનીએ મુલાકાતે આવ્યા હતા.અજયભાઈની કોરોના કાળ દરમિયાનની સેવા તેંમજ અવિરતપણે જરૂરિયાતમંદોની સેવા તેમજ શહીદોના પરિવારને હાથોહાથની સહાય આપવી સહિતની સેવાપ્રવૃત્તિ જોઈએ ખજૂરભાઈ પ્રભાવિત થયા હતા. જો કે ખજૂરભાઈ પણ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આથી આ બન્ને મહાનુભાવો વચ્ચે સેવાકીય પ્રવૃતિઓ વિશે ગહન ચર્ચા વિચારણા થઈ હતી.

- text

- text