મોરબીના વાવડી – બગથળા રોડ ઉપર રિક્ષાચાલકે રાહદારીને ઉડાવ્યા

- text


મોરબી : મોરબીના નાની વાવડી બગથળા રોડ ઉપર સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રીક્ષા ચાલકે રાહદારીને પાછળથી હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નાની વાવડી ગામે લુહાર શેરીમાં રહેતા પૃથ્વીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા નાની વાવડી બગથળા રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રીક્ષા નં. GJ-03-AU-4723ના ચાલકે પાછળથી ઠોકર મારી ઇજાઓ પહોંચાડતા રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text