બગથળા ગામ દ્વારા વિશ્વશાંતિ અર્થે વિષ્ણુયજ્ઞાનુષ્ઠાન ૫૪ યજ્ઞકુંડાત્મકનું આયોજન
મોરબી : આજ રોજ શ્રી નકલંક જગ્યા ટ્રસ્ટ તથા સમસ્ત બગથળા ગામ દ્વારા વિશ્વશાંતિ અર્થે વિષ્ણુયજ્ઞાનુષ્ઠાન ૫૪ યજ્ઞકુંડાત્મકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનનું આયોજન...
મોરબી : લાયન્સનગરમાં પાણી સમસ્યા મુદ્દે ઉગ્ર રજૂઆત
સોસાયટીની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં પાણી પ્રશ્નનો ઉકેલ લાવવા માંગણી
મોરબી : શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા...
મોરબી : શહેરનાં ૧૮૦ જેટલા મેડિકલ સજ્જડ બંધ : ૫ મેડિકલ કેન્દ્ર ખુલ્લા
મોરબી : કેન્દ્ર સરકાર દ્રારા પડતર પ્રશ્નો ન ઉકેલાઈ મેડિકલ ધારકોની માંગણી પૂરી ન થતા આજ રોજ ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ અને...
મોરબી : ૩૧.૨૧ લાખનાં ખર્ચે રીનોવેશન કરાયેલા ૧૩ શૌચાલયમાંથી ચાર જ ચાલુ
સંપૂર્ણ તૈયાર શૌચાલયો ખુલ્લા મુકવામાં તંત્ર ઉદાસ
મોરબી : શહેરમાં જાહેર યુરીનલો અને શૌચાલયો ગંદકીથી ખદબદી રહ્યા છે તે સમયે પાલિકા તંત્ર દ્વારા અગાઉ શહેરનાં...
મોરબી : સરકારી હોસ્પિટલની દિવાલોમાંથી વારંવાર પોપડા ખરતા દર્દીઓ ભયભીત
મોરબી : સિવીલ હોસ્પિટલની દિવાલોમાંથી પોપડાં ખરી રહ્યા છે. વારંવાર છતમાંથી પોપડાં ખરતા ગંભીર અકસ્માતની ભીતી સેવાઈ દર્દીઓ ભયભીત બન્યા છે ત્યારે તંત્ર આ...
મોરબી પાલિકા પ્રમુખના ઘર ઉપર કોંગ્રેસ ઈશારે હુમલો થયાના આક્ષેપ
જોકે બનાવ અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી
મોરબી : ગઈકાલે મોરબી નગર પાલિકા પ્રમુખના પતિ વિરુદ્ધ મારમર્યા ની ફરિયાદ નોંધાવનાર યુવાને રાત્રીના પાલિકા પ્રમુખના...
મોરબી : જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાવવાની સમસ્યાથી પ્રજા પરેશાન
તંત્રનાં ઠગકામથી રોગચાળો ફેલાવવાનો ડર, અધિકારીઓનાં આંખ આડા કાન
મોરબી : તંત્રની ઘોર બેદરકારીને કારણે જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાવવાની સમસ્યાઓ સામે આવી રહી છે....
મોરબી : કુતરા કરડવાના એક દિવસમાં દસ અને ૯૦ દિવસમાં ૧૧૪૧ કિસ્સા
મોરબી : મોરબીમાં કુતરાઓનાં આતંકથી શહેરીજનો ભારે પરેશાન અને બાળકો ભયભીત છે. ગઈકાલનાં રોજ કુતરા કરડવાના એક દિવસમાં દસ બનાવો અને છેલ્લા ૯૦ દિવસમાં...
મોરબી પાલિકા પ્રમુખના પતિ સહીત ચાર સામે માર માર્યાની ફરિયાદ
મોરબી : મોરબી નગર પાલિકાના પ્રમુખ નયનાબેન રાજ્યગુરુના પતિ મહેશ રાજ્યુગુરુ સહીત ચાર શખસો સામે યુવાનને મારમારી જાનથી મારી નાખવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન...
મોરબી : લગ્નની વર્ષગાંઠ વૃદ્ધો અને બાળકોની સેવામાં ઉજવતું રાંકજા દંપતી
યુગલ દ્વારા પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવાના બદલે મોરબીનાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં વૃદ્ધો અને બાળકો સંગાર્થે અનોખી ઉજવણી કરી
મોરબી : આજ રોજ...