ભારે વરસાદની આગાહીને પગલે રવિવારે તમામ કચેરી ચાલુ રાખવા આદેશ
મોરબી:તારીખ ૨૦ થી ૨૩ ઓગષ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે રવિવારની રજા રદ્દ કરી તમામ કચેરીઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે.
હવામાન...
મોરબીના ઘૂંટુ નજીક બે ટ્રક સામ-સામા અથડાતા બે ને ઇજા
મોરબી : મોરબીના ઘુટુ ગામે આઇટીઆઇ કોલેજ ની નજીક બે ટ્રક સામ-સામે અથડાતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
જાણવા મળતી વિગતો મુજબ ઘુટુ ગામે આઈટીઆઈ નજીક...
મોરબી તાલુકાના સાત ગામો માટે પીવાના પાણીની યોજના મંજુર
રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે વાંકળા,ખરેડા, રંગપર બેલા સહિતના ગામોને ઘોડાદ્રી ડેમમાંથી જૂથ યોજના મારફતે પાણી મળશે
મોરબી:મોરબી તાલુકાના વાકળા,ખરેડા,ઝીકિયારી સહિતના સાત ગામો માટે ઘોડાદ્રી ડેમમાંથી...
મોરબી જિલ્લામાં વધુ બે પીઆઇની નિમણુંક
મોરબી : રાજ્ય સરકારે વધુ ૨૩ પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપતા મોરબી જિલ્લામાં રાજકોટથી બઢતી સાથે બદલી પામી બે નવા પીઆઇ મળ્યા છે.
પ્રાપ્ત વિગતો...
મોરબીની સતવારા પરણીતા પિયર આવી સાસરે પરત ફરતી વેળાએ ગુમ થતા પોલીસ ફરીયાદ નોધાઈ
મોરબી : મળતી વિગત અનુસાર મોરબી ના જેલ રોઙ પર રહેતા અને ઙ્રાઈવીંગ નો વ્યવસાય કરતા રાજેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ સોનગ્રા ની દિકરી હિરલ ધર્મેશકુમાર નકુમ...
મોરબીમાં પંખે ટીંગાઈ આત્મહત્યા કરી લેતી પરિણીતા
મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આવેલા સીરામીક સિટીમાં વિપ્ર પરિણીતાએ પંખે ટીંગાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.
જાણવા મળ્યા મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...
મોરબી જિલ્લા પંચાયતમાં ખુદકૉંગ્રેસના સભ્યોનો કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ
કારોબારી સમિતિ દ્વારા બિનખેતીમાં પૈસા લેતા હોવાનો ખુદ કોંગ્રેસી સભ્યોએ જ આક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો
જો કોઈ સભ્યો કારોબારીમાં કે બિનખેતીમાં ભ્રષ્ટાચાર સાબિત કરી દે...
મોરબી જિલ્લા પંચાયતની કારોબારી માં ડખ્ખો
એજન્ડા મોડા મળવાથી કારોબારી મુલતવી : હવે 30મીએ કારોબારી મળશે
મોરબી : આજે મળેલી મોરબી જિલ્લા પંચાયતની કારોબારી માં કેટલાક સદસ્યોને એજન્ડા ન મળતા ભારે...
મોરબી જીલ્લામાં રોડ રસ્તા તેમજ અન્ય સમસ્યાઓનું નિરાકરણ કરવા કોંગ્રેસની માંગ
મોરબી : મોરબી જીલ્લામાં રોડ રસ્તા તેમજ શહેર ની સમસ્યાઓનું નિરાકરણ કરવાની માંગ સાથે કોંગ્રેસ આગેવાન કે.ડી.બાવરવા દ્વારા રાજયના મુખ્ય સચિવને રજૂઆત કરી હતી...
મોરબી-રાજકોટ ફોરલેનનું કામ તાકીદે શરૂ કરવાની માંગ
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ
મોરબી : મોરબી-રાજકોટ રોડ પર રોજના અસંખ્ય વાહનો અવરજવર કરે છે. ટ્રાફિક સમસ્યાઓ સાથે અકસમાતોનો પણ ભય...