દુકાન ચલાવવી હોય તો રૂ. 5 હજાર માંગણી કરી વેપારીને ફડાકા મારી ધમકી આપી
બે શખ્સો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
માળીયા : માળીયા મીયાણામાં દુકાન ચાલવવી હોય તો રૂ.5 હજાર આપવાનું કહેતા વેપારીએ આ રકમ આપવાનાનો સ્પષ્ટ...
મીઠાના અગરોને કારણે વરસાદી પાણીનો ભરાવો થતા જાજાસર ગામે ખેતીની જમીનને નુકશાન
માળીયા (મી.) : જાજાસર ગામના નીલ સ.નં. પર જુદા જુદા મીઠા અગરો માટે કુદરતી દરિયાઈ ક્રિકનું બુરાણ કરી કુદરતી પાણીનો નિકાલ અવરોધાઈ રહ્યો છે....
માળિયાના મોટા દહીંસરા ગામે પરિણીતા બે સંતાન સાથે લાપતા
માળિયા : માળિયાના મોટા દહીંસરા ગામે રહેતા વિલાસબા મહેન્દ્રસિંહ જાડેજા તેમના પુત્ર કિર્તીરાજસિંહ ઉ.વ. 6 અને વિદિશાબા ઉ.વ. 3 સાથે ગઈકાલે સાંજે ઘરેથી બાપાસીતારામ...
માળિયાના આંગડિયા ચોરીના ગુનાનો ફરાર આરોપી પકડાયો
માળિયા : માળિયાના આંગડિયા ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપીને મોરબી એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા...
માળીયા તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી મેઘપર ગામ ખાતે કરવામાં આવી
મામલતદાર શ્રી નિનામા સાહેબેના હસ્તે ધ્વજારોહણ કરાયું : વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
માળીયા મિયાણા : માળિયા તાલુકા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ઉત્તરબુનિયાદી વિદ્યાલય -...
મોરબી જિલ્લામાં જુગારના 3 દરોડામાં 16 જુગારીઓને ઝડપાયા
મોરબી : પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અન્વયે નાયબ પોલિસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં ફેલાયેલા જુગારના દુષણને નેસ્તનાબુદ કરવા...
મોરબી જિલ્લામાં 73માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી
હળવદ ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : મોરબીમાં અધિક કલેક્ટર કેતન જોશીના હસ્તે ધ્વજવંદન કરાયું :દરેક તાલુકાઓમાં રાષ્ટ્રીય પર્વને ધામધૂમથી ઉજવાયો
મોરબી...
ભારે વરસાદના કારણે નવલખી બંદરે પણ તારાજી : કરોડોનું નુકસાન
નવલખી બંદર તળાવમાં ફેરવાતા લાખો ટન કોલસો મોટા પ્રમાણમાં પાણીમાં વહી જતા કરોડોની નુકશાનીનો અંદાજ
મોરબી : મોરબી જિલ્લામાં ૧૦ ઓગસ્ટના રોજ ૧૫ ઈંચ જેટલો...
માળીયા (મી.) : ફરજ પુરી કરી ઘેર જઇ રહેલા 108ના ડ્રાયવરને અકસ્માત નડ્યો :...
માળીયા (મી.) : માળીયા- હળવદ હાઇવે પર આવેલા માણાબા પાટીયા પાસેના પુલ પર અવારનવાર અકસ્માતના બનાવ બને છે અને 108 એમબ્યુલેન્સ તેમની મદદે આવતી...
માળિયાના મહેન્દ્રગઢ ગામે ખેતરો ધોવાતા ખેડૂતોને ભારે નુકસાન
માળિયા : માળિયાના મહેન્દ્રગઢ ગામે ભારે વરસાદને કારણે સર્જાયેલી પુર જેવી સ્થિતિના કારણે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન...