માળીયા માલમતદાર કચેરીને 20મીએ તાળાબંધી કરવાની ચીમકી
માળીયા તાલુકા સરપંચ એસોસિએશને મામલતદારને રજુઆત કરી પ્રજાકીય પ્રશ્નોનું તા.19મી સુધી નિરાકરણ લાવવાનું અલ્ટીમેટમ આપ્યું
માળીયા : માળીયા મિયાણા તાલુકાની મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી...
પદયાત્રિકો માટે સોનગઢ ગામ પાસે સેવા કેમ્પનું આયોજન
માળીયા : માળીયા મિયાણા પાસે આવેલા સોનગઢ ગામ પાસે કચ્છ સ્થિત માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સતત 20 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે...
માળીયા : ખીરસરા પ્રા.શાળાને કોમ્પ્યુટર સેટ અર્પણ કરતા શિક્ષક
માળીયા (મી.) : ખીરસરા પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષક ભગવાનજીભાઈ ચોંડાભાઈ ઘોરવાડિયા તરફથી શાળાની ઉત્તમ કામગીરી સરળતાથી થાય તે માટે રૂપિયા 30,000ની કિંમતનો પ્રિન્ટર...
માળીયાની દેવ સોલ્ટ કંપની દ્વારા પ્રાથમિક શાળાને વોટર કુલરની ભેટ અપાઇ
માળીયા : માળિયાના હરીપર ખાતે આવેલી દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગઇકાલે દેવગઢની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વોટર કુલરની ભેટ આપવામાં...
ખાખરેચીમાં ડૉ. વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદશન યોજાયું
માળીયા (મી.) : મોરબી અને માળીયા સંકુલનુ શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચી ખાતે "ડો. વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદશર્ન" યોજવામાં આવ્યું હતું. આ પ્રદશનમાં મોરબી...
માળિયાના ખાખરેચી ગામે સસ્તા અનાજની દુકાનને સિલ કરાઈ
દુકાનમાં અપૂરતો જથ્થો અપાતો હોવાની ફરિયાદના આધારે મામલતદારની કાર્યવાહી
માળિયા : માળિયાના ખાખરેચી ગામે સસ્તા અનાજની દુકાનમાં રાશનકાર્ડ ધારકોને અપૂરતો જથ્થો અપાતો હોવાની ફરિયાદના આધારે...
માળીયાની મેઘપર પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભમાં દબદબો
માળીયા (મી.) : માળિયામાં તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં મેઘપર પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીએઓએ ચેસ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, 30 મીટર દોડ, 50 મીટર દોડ, 100 મીટર...
માળીયામાં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી
કલાત્મક તાજીયાએ અનેરું આકર્ષણ ઉભું કર્યું : હિન્દૂ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજરી વચ્ચે તાજીયા ટાઢા કરવામાં આવ્યા
માળીયા : માળીયા મિયાણા તાલુકામાં ભારે માતમ સાથે...
પોરબંદરથી દિલ્હી જતા સાઇકલ યાત્રીઓનુ માળિયામાં ભવ્ય સ્વાગત
માળીયા : મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ગાંધીજીની વિચારધારાને વેગ આપવા માટે ભારતના વિવિધ સુરક્ષા દળોના સૈનિકો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધી સાઈકલ...
વાઘરવા ગામના કાયાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન
માળીયા : મોરબીના માળીયા મીયાણા તાલુકાના વાઘરવા ગામે આશાપુરા મેદાનમાં ભાવનગરના તળાજા તાલુકા સ્થિત મહામંડલેશ્વર અંબિકા આશ્રમના મહંત રમજુ બાપુની પ્રેરણાથી સમસ્ત કાયાણી પરિવાર...