બાઈક પર માતાના મઢે જતા રાતાભેરના દંપતીને માળીયા નજીક અકસ્માત નડ્યો

ખરાબ રસ્તાને કારણે બાઈક પર પતિ સાથે બેસેલી મહિલા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા માળીયા : રાતાભેર ગામના પતિ-પત્ની બાઈક પર માતાના મઢે જઈ...

માળીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સવૅ રોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબી : આયુષ્માન ભારત પખવાડિયા ઉજવણી અંતર્ગત આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, માળીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સરલાબેન જગદીશભાઈ લોદરીયા ચેરીટેબલ ટ્રસ્ટ...

સરવડમાં આયુષ્યમાન ભારત કેમ્પ યોજાયો

માળીયા : આયુષ્યમાન ભારત પખવાડિયા અંતર્ગત ગઈકાલે તારીખ 23 સપ્ટે.ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે એન. સી. ડી. સ્ક્રીનીંગ કેમ્પ તથા આયુષમાન ભારત...

વેણાસર ગામ નજીક રીક્ષા ચાલકે ટ્રક ડ્રાયવર પર હુમલો કર્યો

માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મી. તાલુકાના વેણાસર ગામ નજીકથી જઈ રહેલા ટ્રક ચાલકને એક અજાણ્યા રિક્ષા ચાલક સહિત બે ઈસમોએ ધારીયાનો ઘા...

પૈસા આપવાની ના કહેતા પુત્રએ વૃદ્ધ માતા-પિતાને માર માર્યો

માંગુ ત્યારે પૈસા નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતો ઘોર કળિયુગી કપાતર પુત્ર માળીયા (મી.) : માળીયા શહેરના એક પુત્રે પોતાના વૃદ્ધ માતા-પિતા...

40 કિલોમીટર દૂર લાઇટબીલ ભરવા જવા મજબુર માળીયા (મી.)ની જનતા

માળીયા (મી.) : મોરબી જીલ્લાના માળિયા(મી) તાલુકા અને શહેર વિસ્તારમાં એકનું એક વિજબીલ કલેક્શન સેન્ટર બંધ થઈ જવાથી આ વિસ્તારના લોકોને ભારે અગવડ વેઠવાનો...

જુના ઘાટીલા ગામના અગ્રણીની દીકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં બાંધકામ માટે એક ટ્રેકટર સિમેન્ટના બ્લોક આપી જન્મદિવસ ઉજવ્યો માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામના અગ્રણીના પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં...

માળીયા નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત

માળીયા : માળીયા મિયાણા નજીક ઓવરબ્રિજના ઢાળ ઉપર એક ટ્રક આગળ જઇ રહેલા બીજા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા આ અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત...

પુરમાં નાશ થઈ ગયેલા હેલ્થકાર્ડ વગર માળીયા(મી.)ની જનતા આરોગ્ય સેવાથી વંચિત

માળીયા (મી.) : ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે વિવિધ યોજના ચલાવવાના દાવાઓ કરે છે....

માળીયા : વાહનચાલકો માટે બ્લડપ્રેશર તથા સુગર ચેકઅપ કેમ્પ યોજાયો

માળીયા : માળિયામાં આજ રોજ ડ્રાઇવર દિવસ નિમિતે ઈન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર આવતા વાહન ચાલકોના બ્લડપ્રેશર તથા શુગર ચેકઅપ કરવામાં માટે કેમ્પનું આયોજન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

થોરાળા હાઈસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો : દાતાઓ- તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું

મોરબી : કલરવ ૨૦૨૪ અંતર્ગત થોરાળા હાઈસ્કુલમાં પર્યાવરણ પ્રયોગશાળા તથા સ્કુલ રીનોવેશનના દાતા તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. થોરાળા ગામના ઉદ્યોગપતિ...

ટંકારામાં બિરસા મુંડાના જન્મદિવસની ઊજવણી કરાઈ

ટંકારા : ગત તારીખ 15 નવેમ્બરના રોજ ટંકારાના આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મદિવસનો ભવ્ય કાર્યકર ઉજવવામાં આવ્યો હતો. બિરસા મુંડાનો નારો હતો...

મોરબીને લાંબા અંતરની અને સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજૂઆત

પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયાએ સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત રજૂઆત કરી મોરબી : મોરબી ભાજપના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ...

મોરબીના બેલા ગામે સિરામિક ફેકટરીમાં ડમ્પર હડફેટે બાળકનું મૃત્યુ

મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક ફેકટરીમાં ડમ્પર ચાલકે બે ફિકરાઈથી આગળ પાછળ જોયાએ વગર પોતાનું ડમ્પર ચલાવતા આદેશ વિકાસભાઈ ડામોર...