કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.

વાંકાનેરમાં સરતાનપર રોડ પર કોટો સેનેટરી કારખાનાની ઓરડીમાં રહેતા ભરતભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ. 37, રહે હાલ કોટો સેનેટરી કારખાનાની ઓરડીમાં, મુળ ગામ મેથાણા, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)એ ગઈકાલે તા. 7ના રોજ કોઇ કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text