મોરબીમાં તા.27મીએ તોરણીયાનું રામામંડળ રમશે

- text


મોરબી : આગામી તારીખ 27 મે ને સોમવારના રોજ મોરબીના શનાળા બાયપાસ રોડ પર ઉજ્જવલ હાઈટ્સ, સત્કાર રેસિડેન્સી ખાતે બ્રિજેશભાઈ રવજીભાઈ વડાવિયા દ્વારા પ્રખ્યાત તોરણીયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર મિલન કાકડીયા, ભુટો ભરવાડ, ભોળાભાઈ (ગગુડીયો) સહિતના કલાકાર રામદેવપીરજી મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરશે.

- text