મોરબી નિવાસી વિનોદરાય ભોજાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જય ઇન્ડસ્ટ્રીઝ વાળા વિનોદરાય મણીલાલ ભોજાણી (ઉં.વ. 76) તે ચંદ્રવદનભાઈ, સ્વ. રજનીકાંતભાઈ અને સ્વ. રસિકભાઈના નાના ભાઈ, આકાશભાઈ અને અમીબેન પ્રિતેશકુમાર કક્કડ (જૂનાગઢ)ના પિતા તેમજ સ્વ. છગનલાલ પોપટ (જૂનાગઢ)ના જમાઈનું તારીખ 22-5-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-5-2024 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text