મોરબી : પથરીના દુખાવાથી કંટાળી શ્રમિકનો આપઘાત

- text


મોરબી : મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલ સેગા સિરામિક કારખાનામાં કામ કરતા શનિ અરવિંદભાઈ પાટડીયા ઉ.21 નામના યુવાનને પથરીની બીમારી હોય દુખાવાથી કંટાળી જઈ ગત તા.9માર્ચના રોજ કારખાનાની મજૂરની ઓરડીમાં ઝેરી દવા પી લેતા તા.6 એપ્રિલના રોજ શનિનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text