VACANCY : બાપા સીતારામ સેલ્સમાં 10 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સુપ્રસિદ્ધ બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટર્સ બાપા સીતારામ સેલ્સમાં 10 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ આવવા જણાવાયુ છે.


સેલ્સમેન તથા ગોડાઉન કામ માટે – 6
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ

● સેલ્સમેન – 4
છોટા હાથી આવડવું જરૂરી
મોબાઈલથી બિલ બનાવતા આવડવું જરૂરી


બાપા સીતારામ સેલ્સ
પંચાસર ચોકડી,
જડેશ્વર રોડ, વાંકાનેર
મો.નં.9601996775
મો.નં.9724139838