હળવદની રણછોડગઢ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

- text


હળવદ : આજે 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિવસની હળવદ તાલુકાના રણછોડગઢ ગામની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. રણછોડગઢ પ્રાથમિક શાળામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

- text

- text