સંકેત ઈન્ડિયા- મોરબી, લાવી રહ્યું છે ૨૬ જાન્યુઆરી નિમિતે 60 % સુધીનું ડિસ્કાઉન્ટ, એ ઉપરાંત 20 % સુધીનું ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ તો ખરુ જ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :

અલગ અલગ ઇલેક્ટ્રોનિકસ વસ્તુ અને ગેજેટસની ખરીદી કરવા આજે જ પધારો.

સંકેત ઇન્ડિયા-મોરબી અકલ્પ્ય કિંમત ઓફર લાવી રહ્યું છે.

સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી | 0% ફાઇનાન્સ ઑફર, તારીખ 25-01-2024 અને 26-01-2024 માત્ર 2 દિવસ, રોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ.

એલઇડી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, ઓવન, હોમ થિયેટર, અને ઘરઘંટી સહિતની તમામ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળશે.

એલજી, સેમસંગ,સોની, પેનાસોનિક, લોયડ, મીત્સુબીશી, ડાઇકિન, કેલ્વિનેટર, બીપીએલ, જેબીએલ તથા માઈક્રો ફાઇન જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ ની વિશાળ શ્રેણી

● ૩૨” સ્માર્ટ LED ટીવી ફક્ત ₹8290/-

●20 લીટર માઇક્રોવેવ કન્વેક્સન ઓવન ₹7690/-

● 6.5 kg ફુલ્લી ઓટોમેટીક વોશિંગ મશીન ફક્ત ₹13490/-

● 233 લીટર ડબલ ડોર ફ્રીજ ફક્ત ₹18990/-

● ઈન્વરટર સ્પ્લીટ એ.સી. ફક્ત ₹26990/-

સ્થળ : સંકેત ઇન્ડિયા, શનાળા રોડ,ઉમીયા સર્કલ પાસે, મોરબી સંપર્ક : 8866778688