મોરબીની બેલા ગામની સીમમાં દારૂની બે બોટલ સાથે યુવાન પકડાયો 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બેલા ગામની સીમમાં વાટેરો સિરામીક કંપની પાસેથી આરોપી રાહુલ મોહનભાઇ રેવર, રહે.રહે. મહેન્દ્રનગર ચોકડી, તા.જી.મોરબી, મુળ રહે. સોલડી, તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર નામના શખ્સને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text