ખાખરાળા તાલુકા શાળાનો છાત્ર જિલ્લા કક્ષાની વાદન સ્પર્ધામાં દ્વિતીય

- text


મોરબી : ટંકારાનાં હળબટીયાળી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહોત્સવમાં વાદન સ્પર્ધામાં મોરબીની ખાખરાળા તાલુકા શાળાના વિદ્યાર્થી પૈજા નમન સુનીલભાઇ મોરબી જીલ્લામાં દ્વિતીય નંબર મેળવી ખાખરાળા તાલુકા શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે.

- text

- text