નવરાત્રીમાં રાત્રે રૂટીન ખાઈને કંટાળી ગયા છો ? તો ‘નિકુ દે છોલે ભટુરે’માં આવી જાવ


છોલે ભટુરે, કુલચા, લચ્છા પરાઠા, સમોસા, બ્રેડ પકોડા, પાણીપુરી, સુજીવાલે ગોલગપ્પે, સમોસા ચાટ, સેવપુરી, દહીંપુરી, દિલ્હીચાટ, દહીં ભલ્લે, દહીં ભલ્લે પાપડી, રાજ કચોરી સહિતની આઇટમો

સાઉથ ઇન્ડિયન અને પંજાબી ઉપરાંત ડેઝર્ટમાં ગુલાબ જામુન પણ : તમામ આઇટમોનો ઓથેન્ટિક ટેસ્ટ, દિલ્હી અને રાજસ્થાનના નિષ્ણાંત કારીગરો દ્વારા દિલથી બનાવીને પીરસાઈ છે તમામ આઇટમો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નવરાત્રી ચાલી રહી છે ત્યારે રોજ રાત્રે રૂટીન ખાઈને કંટાળી ગયા છો ? તો આજે જ ‘નિકુ દે છોલે ભટુરે’માં આવી જાવ. કારણકે અહીંનું મેનુ જોઈને જ મોઢામાં પાણી આવી જશે. અહીં ફૂડની વિશાળ વેરાયટી છે. તમામ આઇટમો ટેસ્ટમાં બેસ્ટ છે. તો આજે જ પધારો.

મોરબીમાં રવાપર ચાર રસ્તે કેપિટલ માર્કેટમાં નિકુ દે છોલે ભટુરે કાર્યરત છે. દિલ્હીની 40 વર્ષ જૂની કુકુ બ્રાન્ડે મોરબીના અનિરુદ્ધ દાવા સાથે ભાગીદારીમાં ચાલતી આ બ્રાન્ચ મોરબીવાસીઓને ખાસ અલગ ટેસ્ટ આપવા કાર્યરત છે. અહીં દિલ્હી અને રાજસ્થાનના નિષ્ણાંત કારીગરો દ્વારા દિલથી આઇટમો બનાવીને પીરસાઈ છે.

અહીં ચાટમાં સમોસા, બ્રેડ પકોડા, પાણીપુરી, સુજીવાલે ગોલગપ્પે, સમોસા ચાટ, સેવપુરી, દહીંપુરી, દિલ્હીચાટ, દહીં ભલ્લે, દહીં ભલ્લે પાપડી, રાજ કચોરી મળે છે. ઉપરાંત છોલે ભટુરે, લચ્છા પરાઠા, તંદુરી કુલચા, પનીર કુલચા, ચીઝ કુલચા તેમજ સાઉથ ઇન્ડિયનમાં ઢોસા, ઉત્તપમ મળે છે. અને ચાઈનીઝમાં અનેક આઇટમો મળે છે.

ઉપરાંત પંજાબી શાક, તંદુર આઈટમ, દાલ અને રાઇસની આઈટમ તેમજ રાજમાં ચાવલ, દાલ ચાવલ અને છોલે ચાવલ મળે છે. સાથે ડેઝર્ટમાં ખાસ ગુલાબ જામુન મળે છે. અહીંનો યુનિક અને ઓથેન્ટિક ટેસ્ટ મોરબીવાસીઓ ખૂબ પસંદ પડી રહ્યો છે. જો તમે પણ હજુ અહીંનું ફૂડ ટેસ્ટ નથી કર્યું તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારજો.


નવરાત્રી ઇવેન્ટ, લગ્ન પ્રસંગ, બર્થ ડે પાર્ટી, કે અન્ય ઇવેન્ટ માટેના ઓર્ડર પણ લેવાશે. વધુ વિગત માટે મો.નં.7990191799 ઉપર સંપર્ક કરવો


નિકુ દે છોલે ભટુરે
કેપિટલ માર્કેટ,
ભાજપ કાર્યાલય પાસે,
રવાપર ચાર રસ્તા, મોરબી