ઘરમાં એક મચ્છર નહિ ઘૂસે : ઉમા ફર્નિચર બારી અને દરવાજે લગાવી આપશે મચ્છર જાળી

 

મચ્છર કરડ્યા પછી હોસ્પિટલમાં ખર્ચ કરવાને બદલે તે પહેલાં જ મચ્છરથી બચવા નજીવો ખર્ચ કરો

મોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગો દરરોજ મોટી સંખ્યામાં નોંધાઈ છે. તો આ રોગ થયા બાદ હોસ્પિટલમાં ખર્ચ કરવાને બદલે આ રોગથી બચવા માટે ઉમા ફર્નિચર નજીવા ખર્ચે તેનો ઉપાય લઈને આવ્યું છે.

મોરબીમાં અવની ચોકડી પાસે એવન કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ઉમા પીવીસી ફર્નિચર કાર્યરત છે. જ્યાં ખાસ મચ્છર જાળી પણ મળે છે. માત્ર એક ફોને મચ્છર જાળીનું બારી અને દરવાજાના માપ સાઈઝ મુજબ ઈન્સ્ટોલેશન પણ કરી આપવામાં આવે છે. ફિટિંગ અને ડિલિવરી એકદમ ફ્રી છે.

આ જાળીથી ઘરમાં 24 કલાક ફ્રેશ હવાની અવરજવર રહેશે. ઉપરાંત મચ્છર મારવાના દાવાઓ કરતા કેમિકલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય આ જાળી મચ્છરને ઘરમાં આવતા અટકાવવાનો એકમાત્ર સૌથી સુરક્ષિત ઉપાય હોય આજે જ ફોન ઘુમાવો.

ઉમા પીવીસી ફર્નિચર
ફર્સ્ટ ફ્લોર, એવન કોમ્પ્લેક્ષ,
અવની ચોકડી, મોરબી
મો.નં. 9687143838