ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.સાગર બરાસરા ગુરુવારે પોતાના વતન મોરબીમાં : ખાસ ઓપીડી

 

ડો.જયેશ સનારિયાની સ્પર્શ હોસ્પિટલમાં ( c/o એપલ હોસ્પિટલ, બીજો માળ ) મહિનાના ત્રીજા ગુરુવારે નિષ્ણાંત તબીબ ડો. સાગર બરાસરા ઓપીડી યોજશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનને લગતા રોગોના નિષ્ણાંત ડોક્ટર સાગર બરાસરા તારીખ 21 સપ્ટેમ્બર 2023 ને ગુરુવારે પોતાના વતન મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને અપોઇમેન્ટ (02822 226665, 7016342022) લેવા જણાવાયું છે.

રાજકોટની સિગ્મા ડાયાબિટીસ થાઇરોઈડ & હોર્મોન  હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર સાગર બરાસરા  ( એમડી મેડિસિન, ડીએમ એન્ડોક્રાઇનોલોજી- મુંબઈ નાયર હોસ્પિટલ  – ડાયાબિટીસ થાઇરોઈડ અને હોર્મોનને લગતા રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ) તા. 21 સપ્ટેમ્બર 2023 (મહિનાના ત્રીજા ગુરુવારે ), સવારે 9:00 થી 5:00, ડોક્ટર જયેશ સનારિયાની સ્પર્શ હોસ્પિટલમાં (એપલ હોસ્પિટલ બીજો માળ, ઉમિયા હોલની સામે, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ, શનાળા મેઈન રોડ, મોરબી) ખાસ ઓપેડી યોજશે.

ડાયાબિટીસ અને ડાયાબિટીસથી થતા કોમ્પ્લિકેશન, થાઇરોઇડ ગ્રંથિના રોગો (સૂકો અને લીલો થાઇરોઇડ ), બાળકો અને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને થાઇરોઇડ, વધારે વજન( ઓબેસિટી), કોલેસ્ટ્રોલ, આહાર અને લાઈફ સ્ટાઈલ માર્ગદર્શન, ચહેરા પર અનિચ્છનીય વાળ માસિક અનિયમિતતા (PCOS), હાઇપોગોનાડીઝમ, કેલ્શિયમ પેરાથાઇરોડ ગ્રંથિના રોગો, ઓસ્ટીઓપોરોસીસ  (નબળા હાડકા ), મેનોપોઝ કોમ્પ્લિકેશન, પિચ્યુટરી અને એડ્રીનલ ગ્રંથિના રોગોની સારવાર, બાળકોમાં ગ્રોથ (ઓછી ઊંચાઈ) અને અન્ય હોર્મોનને  લગતા રોગો સહિતની સમસ્યાનું નિદાન તથા સારવાર ઓપીડીમાં કરવામાં આવશે.

ડો. સાગર બરાસરા મોરબીના વતની છે. હવે તેઓ દર મહિનાના ત્રીજા ગુરુવારે, વતન મોરબીમાં સેવા આપવાના છે. તેઓએ ડાયાબિટીસ, થાઇરોઇડ અને હોર્મોનને લગતા રોગોની ઉચ્ચ પદવી મુંબઈની ખ્યાતનામ બી. વાય. એલ. નાયર હોસ્પિટલમાંથી મેળવેલ છે. વધુ વિગત તથા એપોઇન્ટમેન્ટ માટે મો. નંબર 02822 226665 , 7016342022 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.