- text
કોઈ પણ પરિક્ષાર્થી કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે પોલીસની મદદની જરૂરીયાત જણાય તો તુરંત ફોન કરવા અપીલ
મોરબી : આવતીકાલે તા.૦૭ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મોરબી શહેર ખાતે આવેલ કુલ-૨૩ પરીક્ષા કેન્દ્રો ઉપર તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચવા માટે પોલીસની મદદની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં નીચે જણાવેલ ટેલીફોન ઉપર સંપર્ક કરવા મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસ કંન્ટ્રોલ રૂમ : ફોન નં. 02822-243478, મો.નં. 7433975943
ટ્રાફીક શાખા મોબાઇલના પો.કોન્સ. દેવાયતભાઇ ગોહેલ મો.નં. 9825527437
- text
જુના એસ.ટી. સ્ટેન્ડ એ.એસ.આઇ રસીકભાઇ હિરજીભાઇ મો.નં-9727757028
પો.કોન્સ. ગેલાભાઇ અણદાભાઇ મો.નં.9265134632
પો.કોન્સ. હરપાલભાઇ રાયધનભાઇ મો.નં.9879565195
નવા બસ સ્ટેન્ડ ખાતે પો.કોન્સ. વિજયભાઇ ચાવડા મો.નં. 9974343124
પો.કોન્સ. ભાનુભાઇ પોલાભાઇ મો.નં-90990 77577
પો.હેડ કોન્સ. અમીયલભાઇ શેરસીયા મો.નં. 9879414245
રેલ્વે સ્ટેશન ખાતે એ.એસ.આઇ મનુભાઇ રાયધનભાઇ મો.નં.99799 97893
- text