મોરબીના લખધીરવાસ ચોકમાં નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબી શહેરના વાંકાનેર દરવાજા નજીક લખધીરવાસ ચોકમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા ચિરાગ અશોકભાઈ રાઘોરીયા અને રવિ નીતિનભાઈ સોલંકીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 25,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text