મોરબીના ઘુંટુ રોડ ઉપર ઈંગ્લીશ દારૂના 22 ચપલા સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના મહેન્દ્રનગર ઘુટુ રોડ રામકો વીલેજ સોસાયટી સામે બાવળની કાટમા ઇગ્લીશ દારૂ એડરીયલ ગ્રીન એપલ વોડકાની ૧૮૦ મીલીની ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની શીલ પેક ચપલા નંગ-૨૨ કિમત રૂપિયા ૨૨૦૦ નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે આરોપીઓ હાર્દીકભાઇ ગણપતભાઇ લાંઘણોજા,પીરાભાઇ જોધાભાઇ ભરવાડને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text