મહેન્દ્રનગર ચોકડીએ આજે રામામંડળ રમાશે

- text


 

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે આજે શનિવારના રોજ રામામંડળનું દલસાણિયા દર્શનભાઈ અને કાવઠીયા નીતિનભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ રામામંડળ CNG પંપની બાજુમાં મહેન્દ્રનગર ચોકડી ખાતે રમાશે. જેમાં જસદણના પ્રખ્યાત કનેસરાધામ બાબા રામદેવ રામામંડળ દ્વારા રામામંડળ રમવામાં આવશે. આ રામામંડળ નિહાળવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text