ભરતનગરમાં રવિવારે રામામંડળ ભજવાશે

- text


મોરબી : મોરબીના ભરતનગરમાં રવિવારે નકલંક નેજાધારી રામામંડળ રમાશે.આ રામામંડળનો લહાવો લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબીના ભરતનગરમાં આગામી તા.8ને રવિવારના રોજ રામજી મંદિર ચોક,ભરતનગર ખાતે નકલંક નેજાધારી રામામંડળ તોરણીયાનું રામામંડળ રમાશે.જેમાં મિલન કાકડિયા,ભોળાભાઈ(ગગૂડિયો),ભુટો ભરવાડ ગાયક તરીકે ઉપસ્થિત રહેશે.આયોજક બળદેવભાઈ કરશનભાઇ પાંચોટિયાએ લોકોને જાહેર આમંત્રણ આપ્યું છે.

- text

- text