મોરબીના સામાકાંઠે કુળદેવી પાન પાસે કચરામાં આગ ભભૂકી

- text


મોરબી : મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી મહેન્દ્રનગર ગામ તરફ જવાના રોડ ઉપર કુળદેવી પાનની સામે સર્વિસ રોડ અને મેઈન રોડ વચ્ચે ઉગાડેલા વૃક્ષો પાસેના કચરામાં આજે બપોરે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી.

- text

- text