જોધપર(નદી) ખાતે પોલિયો બૂથનું ઉદધાટન કરતા સરપંચ

- text


જોધપર(નદી) : જોધપર(નદી) ગામમાં આજ પોલિયો દિવસ નિમિતે પોલિયો બૂથનું ઉદધાટન નવનિયુક્ત સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું.તથા બાળકોને પોલિયાના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

- text

આજરોજ જોધપર(નદી) ગામમાં પોલિયો બૂથનું ઉદધાટન જોધપર(નદી) સરપંચ હંસાબેન દિનેશભાઇ સુરેલા અને પોલિયો રૂટ સુપરવાઈઝર દિલીપભાઈ દલસાનિયા દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને કરવામાં આવેલ હતું.

- text