મોરબીમાં પાંચ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટીયાથી આગળ ચેોધરી હોટલ પાસેથી મૂળ પોરબંદરના રહેવાસી અને હાલ લક્ષ્મીનગર ગામે રહેતા પીયુષભાઇ મહેશભાઇ જોષીને મેકડોવેલ્સ નં.1 વ્હીસ્કીની બોટલ નંગ-5 કિં.રૂ.1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટની કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી)મુજબ કાર્યવાહી કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text