વાંકાનેરના ચીફ ઓફિસર તરીકે પ્રોબેશનર IAS યુવરાજ સેદ્ધાર્થનું 15 દિવસ માટે પોસ્ટિંગ

- text


 

મોરબી : રાજ્ય સરકાર દ્વારા 2020ની બેચના 9 પ્રોબેશનર આઈએએસ અધિકારીને ટ્રેઇનિંગ માટે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓને રાજ્યની વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી 15 દિવસ માટે સોંપવામાં આવી છે. જેમાં આઈએએસ અધિકારી યુવરાજ સેદ્ધાર્થને વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે 27 ઓક્ટોબર સુધી મુકવામાં આવ્યા છે.

- text