મોરબીના અધિક કલેક્ટરનું અભિવાદન કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

- text


મોરબી : મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એન. કે. મુછારનું મોરબી જિલ્લા અધિક કલેક્ટર તરીકે નિમણુંક થવા બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું.

આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ ડી. વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટિયા, મોરબી તાલુકાના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા દ્વારા મોરબી જિલ્લાના નવનિયુક્ત અધિક કલેકટર એન. કે. મુછારને સુભાષચંદ્ર બોઝનો ફોટો અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. અને પરસ્પર સાથે રહી રાષ્ટ્રહિત, સમાજહિત અને બાળકહિતમાં કામ કરવાની શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text