ટંકારાના ધ્રુવનગર ગામને સેનેટાઈઝ કરાયું

- text


ટંકારા : કોરોના નાથવા ટંકારા તાલુકાના ધ્રુવનગર ગ્રામપંચાયત અને ગામના સરપંચ ગાયત્રીબા ધ્રુવકુમારસિંહ જાડેજા તથા ઉપસરપંચ દેવકરણભાઈ ભટાસણાના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હાઇડ્રોક્લોરાઇડ કેમિકલ વડે સમગ્ર ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

- text

- text