અવસાન નોંધની યાદી : 23 એપ્રિલ (10:00 AM)

- text


લક્ષ્મીનગર : માણેકબેન કેશવજીભાઇ લીખીયાનું અવસાન

મોરબી : લક્ષ્મીનગર નિવાસી માણેકબેન કેશવજીભાઇ લીખીયા તા. 22/04/2021ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું શનિવારે રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (કેશવજીભાઇ લીખીયા ૯૬૩૮૫ ૦૧૨૪૧, અલ્પેશભાઈ કેશવજીભાઇ લીખીયા ૯૨૬૫૩ ૫૯૧૫૫, વિનોદભાઈ કેશવજીભાઇ લીખીયા ૯૦૧૬૩ ૬૨૭૨૨, પ્રકાશભાઈ કેશવજીભાઇ લીખીયા ૯૦૧૬૦ ૩૧૧૬૦)


મોરબી : જયકિશનભાઈ બાલકૃષ્ણ ત્રિવેદીનું અવસાન

મોરબી : ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી જયકિશનભાઈ બાલકૃષ્ણ ત્રિવેદી (જગદીશભાઈ (જગાભાઈ) કુબેરનાથ, ઉંમર વર્ષ ૬૭), તે સ્વ. બાલકૃષ્ણ દેવકૃષ્ણ ત્રિવેદીના પુત્ર, સ્વ. મંગલભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. હરીશભાઈ તથા અરુણભાઈના મોટાભાઈ તથા મધુબેન ગીતાબેન દક્ષાબેનના ભાઈ તથા સ્વ. મણિશંકર જાદવજી જાનીના જમાઇ તથા કંદર્પભાઈના પિતાશ્રીનું તારીખ ૨૨/૦૪/૨૦૨૧ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તારીખ ૨૪/૦૪/૨૦૨૧ના શનિવારે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે રાખેલ છે. (કંદર્પ ત્રિવેદી :- ૭૯૮૪૭ ૭૦૯૮૫, પ્રણવભાઈ ત્રિવેદી :- ૯૮૯૮૧ ૧૪૩૭૮, કશ્યપભાઈ:-૯૦૩૩૯ ૩૧૨૭૮)

- text


લાલપર : કાનજીભાઇ લાલજીભાઇ વાંસદડીયાનું અવસાન

મોરબી : લાલપર નિવાસી કાનજીભાઇ લાલજીભાઇ વાંસદડીયા (ઉ. વ. 66)નું તા. 22/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણુ તા. 24/04/2021ને શનિવારે સવારે 8:00 થી 10:00 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે (ભાવેશભાઇ કાનજીભાઇ વાંસદડીયા-99098 77755, સતિષભાઇ કાનજીભાઇ વાસંદડીયા – 97254 52251, પ્રભુભાઇ રતનજીભાઇ વાંસદડીયા-99796 74016, ઠાકરશીભાઇ અંબારામભાઇ વાંસદડીયા-98253 80740, નરેન્દ્રભાઇ ગણેશભાઇ વાંસદડીયા-98253 11926, અરવિંદભાઇ વિરજીભાઇ વાંસદડીયા-90999 17004, હરેશભાઇ કેશવજીભાઇ વાંસદડીયા-99254 74561)


વાંકાનેર : દિગ્વિજયસિંહ હરદેવસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ખેરવા હાલ વાંકાનેર નિવાસી દિગ્વિજયસિંહજી હરદેવસિંહજી ઝાલાનુ તારીખ 21-4-2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ટેલિફોનિક બેસણું 24-4-2021ને શનિવારના રોજ રાખેલ છે તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (પૃથ્વીરાજસિંહ 98790 23530, મયૂરસિંહ 98252 24683, ભગીરથસિંહ 96382 00888, ધર્મરાજસિંહ 97256 55050, પ્રશાંતસિંહ 99252 90090)

- text