- text
મોરબી : મૂળ ગોધરા હાલ મોરબી નિવાસી નરેન્દ્રભાઈ જયંતિલાલ મહેતા (ઉ.વ. ૬૫), તે સ્વ. જયંતિલાલ બાબુલાલ મહેતાના પુત્ર, દલીચંદ કરશનજી શેઠના જમાઈ, ચંદ્રકાન્તભાઈ, પિયુષભાઇ તથા પૂર્ણિમાબેનના મોટા ભાઈ, આશિષ, જતીન, માધવી અને નીલમબેન ગિરીશ કુમાર મહેતાના પિતા, દક્ષના દાદાનું વડોદરા મુકામે તા. ૦૩/૦૯/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. તા. ૦૪/૦૯/૨૦૨૦ શૂક્રવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ શોક સંદેશો પાઠવી શકશો. (ગીરીશભાઈ મહેતા (મો. ૮૮૪૯૫ ૬૫૨૭૧), જતીનભાઈ મહેતા (મો. ૯૯૦૯૧ ૭૩૭૩૨), આશિષભાઈ મહેતા (મો. ૯૯૨૪૧ ૨૩૪૩૨), નીલમબેન મહેતા (મો. ૭૯૯૦૦ ૮૧૫૪૭))
- text
- text