મોરબીના જલારામ મંદિર દ્વારા વરસાદથી અસરગ્રસ્તો માટે રાહત રસોડુ શરૂ કરાયું

- text


ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતુ મોરબી જલારામ મંદિર

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા ગીરીશભાઈ ઘેલાણીની આગેવાનીમા પ્રવર્તમાન સમયે ભારે વરસાદના પગલે રાહત રસોડું શરૂ કરવામા આવેલ છે. મોરબીના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ હતુ કે જ્યા સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યા સુધી આખો દીવસ રાહત રસોડું શરૂ રાખવામા આવશે. તેમજ અસરગ્રસ્તોને બે ટંકનુ ભોજન પુરુ પાડવામા આવશે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text