મોરબીમાં પીજીવીસીએલ દ્વારા કાલે શનિવારે ઉર્જા બચતના સંદેશ સાથે રેલી નીકળશે

- text


મોરબી : મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સપ્તાહ ઉજવણી અંતર્ગત આવતીકાલે તા.21ને શનિવારના રોજ ઉર્જા બચત અને વીજ સલામતી અંગે જાગૃતતા લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પીજીવીસીએલની વર્તુળ કચેરી સામેકાંઠેથી ગેંડા સર્કલ, નગરદરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલે પૂર્ણ થશે.

- text