મોરબી: પંકજ પટેલની પુણ્યતિથિએ પાસની ટીમ દ્વારા દર્દીઓને ફ્રુટ, બિસ્કિટનું વિતરણ

- text


મોરબી: મોરબી પાસ ટીમ દ્વારા પંકજ પટેલની વાર્ષિક પુણ્યતિથિએ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યા હતા. પાસની ટીમે સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ અને બિસ્કિટનું વિતરણ કરીને પંકજ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આજ રોજ પાસની ટીમે પંકજ પટેલી વાર્ષિક પુણ્યતિથિએ સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું. આ સેવા કાર્યમાં પાસ ટીમના મનોજભાઈ પનારા, મનોજભાઈ કાલરિયા, અમિત બોપલિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text