- text
મોરબી : મોરબીમાં ગત સાંજથી ભારે ગાજ વિજ સાથે મેધરાજા પણ પોતાનુ રૂદ્ર સ્વરૂપ ધારણ કરી બારે મે ખાગા કરયા હોય તેવા દ્રશયો સર્જાયા હતા ત્યારે મોરબી પંથકના ધણા વિસ્તારમાં વિજળી પડી હતી ત્યારે મોરબીના નાની વાવડી ગામે વિજળી પડી હતી સદનસીબે કોઈ જાનહાની નોતી સર્જાય પણ નાનીવાવડી ગામે અનેક ટીવી પંખા સહીત સાધનો બળી ગયા હતા તો અમુક ધરમા વાયરીંગ પણ બરી ગયા હતા તો વિજળી પળતા જ ગામમાં અધારાપટ થઈ ગયો હતો અને લોકોમાં ભારે ગાજ વિજ થી ભયનો માહોલ સર્જાયો હતો.
- text
- text