મોરબી : લખધીરપુર રોડ પર તાજું જન્મેલું મૃત બાળક મળ્યું

- text


મોરબી : મોરબી લખધીરપુર રોડ પર એન્ટિક સીરામીક કારખાના પાસે પસાર થતી કેનાલ પાસેથી એક તાજું જન્મેલું મૃત બાળક મળી આવ્યું છે. આ મામલે પોલીસ મૃત બાળકને પીએમ માટે દવાખાને ખસેડી આ મામલે અજાણ્યા લોકો સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

- text