ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ રસ્તા પર : જિલ્લામાં ઠેર ઠેર ચક્કાજામ
મોરબી : હાલ ખેડૂતોના પ્રશ્ને સમગ્ર દેશમાં ભારે આક્રોશ છવાયેલો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાના દરેક તાલુકા મથકે આજે સવારે 10...
હડમતિયા : વિશ્વયોગ દિવસ નિમિત્તે તડામાર તૈયારીઓ શરુ
ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામમાં ૨૧ જૂનનાં "વિશ્વયોગ દિવસ" નિમિત્તે ગામના યુવાનો, વડિલો, મહિલાઓ, બાળકો દ્વારા "વિશ્વયોગ દિવસ"ની તા.૧૭ જૂનથી ૨૧ જૂન સવારે ૫.૧૫થી...
ટંકારા : પંચાયત ઉપપ્રમુખ જીવણસિંહ ડોડિયાનો આજે જન્મદિવસ
ટંકારા : તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ડોડિયા જીવણસિંહએમ.નો જન્મ ટંકારાના હડમતિયા ગામે ખેડૂતપુત્રને ત્યાં ૧૫ જુન ૧૯૬૮ના રોજ થયો હતો. નાનપણથી રાજકારણનો શોખ ધરાવતા અને હંમેશા ખુશમિજાજ ધરાવતા...
ટંકારા : બંગાવડી ડેમમાંથી પાઈપલાઈન મારફતે પિયતનુ પાણી ઉપાડવા માટે રજૂઆત
કોર્ટ મેટરમાં પાણી લાઈનો કાઢી નાખી ૮૮ વિરૂધ્ધ ફરિયાદ થઈ હતી : હવે પાછી મંજૂરી મળે તો ૨૭૦ હેક્ટર જમીન પિયત થઈ શકે તેમ...
ટંકારા : પંચાયત દ્વારા પાણી વેરામાં દોઢસો ટકાનો વધારો
ટંકારામાં પાણીની ભરપાઈ રકમમા સોનાથી ધડામણ મોંધુ : વેરાની રકમને ડબલ કરવા લેવાયો નિર્ણય
ટંકારા ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન દીઠ પાણી વેરો વાર્ષિક રૂ.૨૦૦...
ટંકારા : ઉમિયાનગરમાં બાળકો સાથે શિક્ષકનો પણ શાળા પ્રવેશોત્સવ
બે જ શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય થતુ હોય ઉમીયાનગરના નગરજનો વિફર્યા : વિરોધ પારખી અધિકારીઓએ શિક્ષકની ફાળવણી કરી મામલો થાળે પાડ્યો
ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામની...
ટંકારા: આર્યસમાજના સ્થાપક ઋષીની જન્મભૂમિમા આર્યસમાજનો 34મો સ્થાપના દિન ઉજવાયો
ટંકારામા જન્મીને દેશ-દુનિયામાં આર્યસમાજની સ્થાપના કરનાર શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી જેઓએ આર્ય બહેનોનું સૂત્ર આપીને લોકો આર્ય બને માટે આર્યસમાજની સ્થાપના કરી ત્યાર બાદ...
ટંકારા : જીવાપર, હરબટીયાળીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
માર્ગ અને મકાન,ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર હસ્તે આંગણવાડી અને ધોરણ-૧ વિદ્યાર્થીઓને પ્રવેશ
ટંકારા : રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવના તા.10 જુન ત્રીજા ચરણ...
ટંકારા : અરણીટીંબા-જીવાપર અપ્રોચ રોડનું ખાતમુહુર્ત
મોરબી જિલ્લામાં આવેલાં અરણીટીંબા-જીવાપર અપ્રોચ રોડ કામનું ખાત મુહુર્ત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, માન.સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય બાવાનજીભાઈ મેતલીયાનાં વરદ હસ્તે...
ટંકારા : દલિતો-મુસ્લિમોને થતા અત્યાચાર બંધ કરવા આવેદન
ગૌહત્યા અને ગૌમાંસનાં ગુન્હામાં દલિતો અને મુસ્લિમોને ખોટી રીતે ટાર્ગેટ કરી આરોપી બનાવતા અન્યાય સામે પગલા લેવા કલેક્ટરને રજૂઆત
ટંકારા : ગુજરાત સહિત દેશભરમાં દલિતો...