ઇન્ડોનેશિયન કાઓલિન, ચાઇનીઝ વોલાસ્ટોનાઇટ, આફ્રિકન ફ્લિન્ટ પેબલ્સ, ટર્કિશ બેન્ટોનાઇટ પાવડર અને ચિપ્સ જેવા સિરામિક રો – મટિરિયલ્સના વિશ્વાસપાત્ર ઈમ્પોટર અને ડિસ્ટ્યુબ્યુટર
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગના રો-મટીરીયલ્સ માટે સૌથી વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ મલ્ટી માઇક્રોન્સ ઇન્ડિયા એલએલપી તો નવા વર્ષે અહીંના રો-મટીરીયલ્સનો વપરાશ કરી જુઓ અને ક્વોલિટી તથા પ્રાઈઝ બન્નેમાં ફાયદો મેળવો.
મોરબીમાં છેલ્લા 7 વર્ષથી શિવમ મલ્ટી માઇક્રોન્સ ઇન્ડિયા એલએલપી કાર્યરત છે. જે ખ્યાતનામ એન્ટિક ગ્રુપ કંપનીનું જ સાહસ છે. અહીંથી સિરામિક ઉદ્યોગોના રો-મટીરીયલ્સ એવા ઇન્ડોનેશિયન કાઓલિન, ચાઇનીઝ વોલાસ્ટોનાઇટ, આફ્રિકન ફ્લિન્ટ પેબલ્સ, ટર્કિશ બેન્ટોનાઇટ પાવડર અને ચિપ્સની વિશાળ રેન્જ મળે છે. આ પેઢી શ્રેષ્ઠ ગુણવત્તાના રો-મટીરિયલ્સની ઈમ્પોટર અને ડિસ્ટ્યુબ્યુટર છે.
તો નવા વર્ષનો ઓર્ડર આજે જ બુક કરાવો
મો.નં.9824599048
મો.નં.9725270845