- text
મોરબી : ABVP દ્વારા ઝુલતાં પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગત આત્માને દ્વિતીય વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ વેળાએ ABVPના કાર્યકર્તાઓએ દિવંગતોને યાદ કરી મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
- text
- text