મોરબીના આંગણે દિવાળી સ્પેશિયલ સેલ આજે અને કાલે બે જ દિવસ : અઢળક ડિસ્કાઉન્ટ

 

મેન્સ અને લેડીઝવેરનો ખજાનો એ પણ એક દમ વ્યાજબી ભાવમાં : બ્રાન્ડેડ શૂઝ પર 30થી 80% છૂટ! એ પણ વિશાળ વેરાયટીમાં

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે લેડીઝ અને મેન્સની બ્રાન્ડેડ આઇટમો સાથે શરૂ થયેલો દિવાળી સ્પે. સેલ હવે આજે અને કાલે બે જ દિવસ સુધી છે. જેમાં મેન્સની સાથે લેડીઝમાં પણ અઢળક કલેક્શન ઉપલબ્ધ છે. આ સેલમાંથી કોઈ પણ પ્રોડક્ટ ફર્સ્ટ કૉપી અથવા ડુપ્લીકેટ સાબિત કરી બતાવે તો 10,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સેલ ફક્ત બે જ દિવસ માટે જ છે. અહીં ઓનલાઇનની કોઈપણ પ્રોડક્ટ સેલ થતી નથી. સેલમાં શોરૂમની જ પ્રોડક્ટ જ મળશે. તો આજે જ પરિવાર અને મિત્રોને લઈને પહોંચી જાવ.


● મેન્સ અને લેડીઝ ટીશર્ટ 99થી શરૂ
● લેડીઝ ટોપ કુર્તિ 199થી શરૂ
● લેડીઝ લેગિન્સ પ્લાઝો 299થી શરૂ
● મેન્સ શર્ટ 299થી શરૂ
● મેન્સ- લેડીઝ જીન્સ ટ્રાઉઝર 299થી શરૂ
● મેન્સ- લેડીઝ કાર્ગો,જોગર્સ, ટ્રેક, કેપ્રી, શોર્ટ્સ 599થી શરૂ
● બ્લેઝર/શેરવાની/કુર્તા પાયજામા 999થી શરૂ
● લેડીઝ વન પીસ,ચોલીસૂટ, નાઇટસુટ કોર્ડ સેટ 999થી શરૂ
● બ્રાન્ડેડ શૂઝ પર 30થી 80% છૂટ! એ પણ વિશાળ વેરાયટીમાં
● બ્રાન્ડેડ, 2પીસ- 3પીસ સૂટ, શેરવાની, જોધપુરી, બ્લેઝર, શર્ટ, શોર્ટ્સ ટ્રાઉઝર, કેપ્રી અને બીજું પણ ઘણુ બેસ્ટ રેટમાં મળી જશે.


સ્થળ : શિવ હોલ
સ્કાય મોલની સામે,
વિનાયક હોન્ડાની બાજુમાં,
શનાળા રોડ, મોરબી
સવારે 10થી રાત્રે 10
વધુ માહિતી માટે
મો.નં.9375762876